Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

સરદારસિંહ રાણા
મદનલાલ ઢીંગરા
શ્યામજી કૃષ્ણ વર્મા
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો :

રામ + આયન = રામાયણ
સ + બંધ = સંબંધ
પરિ + નામ = પરિણામ
નમસ + કાર = નમસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.' - વિશેષણ દર્શાવો.

પાટનગર ગાંધીનગર
આપેલ પૈકી એક પણ નહીં
ગાંધીનગર
ગુજરાત

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP