સમય અને અંતર (Time and Distance)
ત્રણ દોડવીર X, Y અને Z અનુક્રમે 18 km/hr, 27 km/hr અને 36 km/hr ની ઝડપથી 3600 મીટર લાંબા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. તેઓ એક જ જગ્યાએથી એક જ દિશામાં એક સાથે દોડવાનું શરૂ કરે છે. તો તેઓ પ્રથમવાર ક્યારે મળશે ?

શરૂ કર્યા બાદ 36 મિનિટ પછી
શરૂ કર્યા બાદ 20 મિનિટ પછી
શરૂ કર્યા બાદ 30 મિનિટ પછી
શરૂ કર્યા બાદ 24 મિનિટ પછી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનની લંબાઈ 185 M અને 215 M છે. તેઓની ઝડપ અનુક્રમે 50 Km/hr અને 40 Km/hr છે. બંને ટ્રેન એકજ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલાં સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ?

1 મિનિટ 12 સેકન્ડ
1 મિનિટ 55 સેકન્ડ
2 મિનિટ 24 સેકન્ડ
1 મિનિટ 48 સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
ત્રણ બસની ઝડપ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે. એક સરખું અંતર કાપવા માટે નીચેમાંથી કયો ગુણોત્તર મુજબ સમય લાગશે.

2 : 3 : 4
4 : 3 : 6
4 : 3 : 2
6 : 4 : 3

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબા પ્લેટફોર્મને 13 સેકન્ડમાં પસાર કરે છે. તો તે ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિલોમીટરની હશે ?

90
190
100
150

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક કાર 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ કિ.મી./ કલાકના દરે શું હશે ?

24 કિ.મી.
32 કિ.મી.
36 કિ.મી.
48 કિ.મી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો તે વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?

740 કિ.મી.
540 કિ.મી.
800 કિ.મી.
640 કિ.મી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP