સાદું રૂપ અને બીજગણિત x/5 = 12/3 હોય તો x નું મૂલ્ય કેટલું થાય ? 20 12 5 9 20 12 5 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત (2³)⁴ × (2²)³ ÷ (2⁴)⁴ ની કિંમત કેટલી થાય ? 8 32 4 2⁴ 8 32 4 2⁴ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતુ પરિણામ તે સંખ્યાના 5 ગણા કરતા 4 વધારે છે, તો સંખ્યા શોધો. 3 7 5 6 3 7 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત m² - 1.4m + 0.49 = (...)² (0.4 - m)² (m - 0.7) (m - 1.4)² (m - 0.7)² (0.4 - m)² (m - 0.7) (m - 1.4)² (m - 0.7)² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? 16 = √4² 2 = √2² √9 = √3² 1 = √1 16 = √4² 2 = √2² √9 = √3² 1 = √1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સાદું રૂપ અને બીજગણિત (-21) × (-10) × 35 × 0 + (-5) + 4 × (-15) × 0 = ___ 0(zero) 1 (-1) 6510 0(zero) 1 (-1) 6510 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP