Talati Practice MCQ Part - 8
30 સભ્યોની એક ક્લબમાં બેડમિન્ટન સિંગલ્સની મેચ ગોઠવવામાં આવી. દરેક મેચ વખતે જે સભ્ય રમત હારે તે સ્પર્ધામાંથી બહાર નીકળી જાય અને એકપણ વાર ટાઈ (સરખા પોઈન્ટ) થયા ન હોય તો વિજેતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી કેટલીવાર રમત રમવી પડે ?

61
29
15
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં પંચાયતોની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે ?

પોરસ
ભાર્ગવ મુનિ
પૃથુ રાજા
મનુ ઋષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ?

રવિ + ઊન્દ્ર
રિવિ + ઈન્દ્ર
રવી + ઈન્દ્ર
રવિ + ઈન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?

indianrailwayonline.co.in
indianrailway.nic.in
irctc.co.in
indianrail.gov.in/pnr_Eng.html

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

બ્રહ્મસુત્ર
મુન્ડક ઉપનિષદ
ઉત્તર મીમાંસા
ઈશોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP