GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 You should not write your answers ___ red ink. with in along with without with in along with without ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે ક્યા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ? દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવ આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવ આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ અંતર્ગત સાત ફેરા સમૂહ લગ્નની યોજનાને ક્યા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ? ડૉ. સવિતા આંબેડકર માઈ રમાબાઈ આંબેડકર સાવિત્રીબાઈ ફૂલે કસ્તુરબા મોહનદાસ ગાંધી ડૉ. સવિતા આંબેડકર માઈ રમાબાઈ આંબેડકર સાવિત્રીબાઈ ફૂલે કસ્તુરબા મોહનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ઈન્ટરનેટ પર મક્તમાં ઉપલબ્ધ સોફ્ટવેરને શું કહે છે ? Firmware Shareware Freeware Proprietary Firmware Shareware Freeware Proprietary ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત સરકાર દ્વારા આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવેલ છે ? ડૉ. વાય.એમ.સુરતી ડૉ. સી.જે.પટેલ ડૉ. કે.બી.કથિરિયા ડૉ. એસ.એમ.અગ્રવાલ ડૉ. વાય.એમ.સુરતી ડૉ. સી.જે.પટેલ ડૉ. કે.બી.કથિરિયા ડૉ. એસ.એમ.અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-315 આર્ટિકલ-320 આર્ટિકલ-344 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-315 આર્ટિકલ-320 આર્ટિકલ-344 આર્ટિકલ-317(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP