GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Your ___ service is ___ for the flood victims. little, few few, few many, few little, much little, few few, few many, few little, much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અલંકાર જણાવોઃ પાંચ એટલે પાંચ જ. અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા. તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું. તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા. તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા. તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા. તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું. તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા. તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સને 2018નો રેમન મેગ્સ્યેસે (Magsaysay) ઍવૉર્ડ મેળવનાર ડૉ. ભરત વાટવાણી (Vatwani) કયા ક્ષેત્રમાં નિષ્ણાત છે ? અણુશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન મનોચિકિત્સા અણુશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન મનોચિકિત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રાજ્યની વડી અદાલત (હાઈકોર્ટ)ના ન્યાયાધીશે કોની સમક્ષ પ્રતિજ્ઞા લેવાની હોય છે ? રાજ્યના કાયદામંત્રી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ રાજ્યના કાયદામંત્રી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અલંકાર જણાવો : વતન જાણે માનો ખોળો લાગતો હતો. ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP