કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્ઞાનવાપી મસ્જિદ ક્યા રાજ્યમાં સ્થિત છે ? બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમા વિશ્વનો ઉત્તમ કક્ષાનો ફોસ્ફેટનો જથ્થો ક્યા દેશમાં શોધવામાં આવ્યો ? નોર્વે કઝાખસ્તાન નાઈજીરિયા ઓમાન નોર્વે કઝાખસ્તાન નાઈજીરિયા ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ફેરપ્લે ઓફ ધ સીઝન એવોર્ડ કોણે જીત્યો ? રવિન્દ્ર જાડેજા રાશિદ ખાન શુભમન ગિલ અજિંક્ય રહાણે રવિન્દ્ર જાડેજા રાશિદ ખાન શુભમન ગિલ અજિંક્ય રહાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) G7 શિખર સંમેલનનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? પેરિસ હિરોશિમા રોમ બર્લિન પેરિસ હિરોશિમા રોમ બર્લિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઈલ આપશે ? જર્મની USA ઈઝરાયેલ UK જર્મની USA ઈઝરાયેલ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP