કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ઈંગ્લેન્ડ શ્રીલંકા ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ શ્રીલંકા ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજયમાં પૌરાણિક ગૌતમ બુદ્ધની એક નાની મુર્તિ મળી આવેલ છે ? ગુજરાત તામિલનાડુ કર્ણાટક બિહાર ગુજરાત તામિલનાડુ કર્ણાટક બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કયા બે શહેર વચ્ચે ક્રૂઝ શિપ સેવા શરૂ કરી ? જામનગર - મુંબઈ સુરત - ભાવનગર સુરત - દીવ ભાવનગર - દીવ જામનગર - મુંબઈ સુરત - ભાવનગર સુરત - દીવ ભાવનગર - દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતમાં ___ વર્ષ સુધીમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 'નેશનલ અર્બન ડિજિટલ મિશન' લૉન્ચ કરવામાં આવ્યું છે ? 2025 2030 2028 2024 2025 2030 2028 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને દેશભરમાં રસીકરણના કવરેજનું વિસ્તરણ કરવા ઈન્ટેન્સિફાઈડ મિશન ઈન્દ્રધનુષ (IMI) 3.0નો શુભારંભ કર્યો. મિશન ઈન્દ્રધનુષ કયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યું હતું ? 2006 2014 2016 2012 2006 2014 2016 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP