કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) કયા વર્ષે સ્વદેશી બનાવટનું તેજસ માર્ક II મલ્ટીરોલ કોમ્બેટ જેટ લૉન્ચ કરશે. 2030 2022 2025 2023 2030 2022 2025 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કયો નેનોસેટ કોલેજના વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલો છે જે ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવશે ? રેમસેટ ભાસ્કર રેડસેટ શ્રીશક્તિસેટ રેમસેટ ભાસ્કર રેડસેટ શ્રીશક્તિસેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + D CTRL + S CTRL + P CTRL + A CTRL + D CTRL + S CTRL + P CTRL + A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનું સૌથી જૂનું રેલવે સ્ટેશન ભાયખલા રેલવે સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? કેરળ મહારાષ્ટ્ર પ.બંગાળ મધ્ય પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર પ.બંગાળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો. ઓશનકિંગ ઓશન નેવિગેશન સમુદ્ર મંથન સાગર સંપર્ક ઓશનકિંગ ઓશન નેવિગેશન સમુદ્ર મંથન સાગર સંપર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP