કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ઈસ્માઈલ સાબરી યાકુબ ક્યા દક્ષિણ-પૂર્વ એશિયન દેશના વડાપ્રધાન બન્યા ?

સિંગાપુર
કંબોડિયા
મલેશિયા
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારત વર્તમાનમાં વિશ્વમાં સર્વાધિક વિદેશી મુદ્રાભંડાર ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં ક્રમે છે ?

ચોથા
પાંચમા
ત્રીજા
બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ?

જમ્મુ કાશ્મીર
દિલ્હી
લદાખ
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ વર્ષ 2050 સુધીમાં નેટ જીરો ગ્લોબલ કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટેનો રોડમેપ તૈયાર કરતો રિપોર્ટ 'નેટ જીરો બાય 2050' જારી કર્યો ?

IRENA
IEA
IEF
ISA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP