કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી ? બ્રાઝિલ ઈંગ્લેન્ડ આર્જેન્ટિના ઈટાલી બ્રાઝિલ ઈંગ્લેન્ડ આર્જેન્ટિના ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે શાસન અને કર્મચારી વ્યવસ્થાના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે ? લિથુઆનિયા ઈટાલી ગામ્બિયા UK લિથુઆનિયા ઈટાલી ગામ્બિયા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં ભારતની કઈ સાઈટ/સાઈટ્સનો સમાવેશ થયો ? ગંગા ઘાટ (વારાણસી) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) આપેલ તમામ સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) ગંગા ઘાટ (વારાણસી) કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) આપેલ તમામ સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? મિતાલી રાજ પુનમ યાદવ સ્મૃતિ મંધાના હરમનપ્રિત કોર મિતાલી રાજ પુનમ યાદવ સ્મૃતિ મંધાના હરમનપ્રિત કોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દિવસે ઈરાનના બંદર ચાબહાર બંદર પ્રત્યે ભારતનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવવા માટે પ્રથમ ચાબહાર દિવસ ક્યારે મનાવાયો ? 5 માર્ચ 6 માર્ચ 8 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 6 માર્ચ 8 માર્ચ 4 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP