કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

herSTART પહેલનું અમલીકરણ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)દ્વારા કરવામાં આવશે.
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં herSTART પહેલ શરૂ કરી.
આપેલ તમામ
herSTART ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને UNICEF દ્વારા સમર્પિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ભારતનું પ્રથમ ડુંગોંગ કન્ઝર્વેશન રિઝર્વે ક્યા રાજ્યમાં સ્થિત છે ?

કેરળ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP