Gujarat Police Constable Practice MCQ Part - 4 તહોમતનામું કોણ ફરમાવે છે ? સરકાર તરફે સરકારી વકીલ તપાસનીસ અધિકારી ન્યાયાધીશ ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત સરકાર તરફે સરકારી વકીલ તપાસનીસ અધિકારી ન્યાયાધીશ ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલ છે ? સુરત વલસાડ વાપી તાપી સુરત વલસાડ વાપી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બાર વર્ષથી નાની વયના બાળકોને તેમના મા-બાપ દ્વારા ખુલ્લમાં ત્યજી દેવાના અપરાધમાં IPC - 1860ની કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 318 311 310 317 318 311 310 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય એવિડન્સ એકટ - 1872 માં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ? અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની આપેલ કોઇપણ પરીસ્થીતીમાં પ્રશ્નોના ઉત્તર બુધ્ધિની કસોટી પર ન હોય અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની આપેલ કોઇપણ પરીસ્થીતીમાં પ્રશ્નોના ઉત્તર બુધ્ધિની કસોટી પર ન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. કલમ -144 હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશના તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે ? 20 દિવસ સુધી બે માસ સુધી એક માસ સુધી ત્રણ માસ સુધી 20 દિવસ સુધી બે માસ સુધી એક માસ સુધી ત્રણ માસ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP