સમય અને અંતર (Time and Distance) શિલા 2 મિનીટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે ? 4.5 5 3.5 7 4.5 5 3.5 7 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90 મીટર → 2 મિનિટ 225 મીટર → (?)225/90 × 2 = 5 મિનિટ
સમય અને અંતર (Time and Distance) એક વ્યક્તિ સ્કુટર ૫૨ 1000 મીટર રેખીય અંતર 80 સેકન્ડમાં કાપે છે તો તેની ઝડપ કેટલી હશે ? 12.5 કિ.મી./કલાક 45 કિ.મી./કલાક 54 કિ.મી./કલાક 36 કિ.મી./કલાક 12.5 કિ.મી./કલાક 45 કિ.મી./કલાક 54 કિ.મી./કલાક 36 કિ.મી./કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 2, A, 9, B, 6, C, 13, D, ___ 12 9 19 10 12 9 19 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2 (+7) 9 (-3) 6 (+7) 13 (-3) 10
Talati Practice MCQ Part - 9 ધોડો : લગામ : હાથી : ___ અંકુશ અંબાડી મહાવત ચાબુક અંકુશ અંબાડી મહાવત ચાબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘નિધિ આપકે નિકટ’ આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો ? EPFO IRDAI SBI RBI EPFO IRDAI SBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP