GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. નાણા પંચની ભલામણો મુજબ જે નાણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે.2. 15મું નાણાપંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે.3. 14મા નાણાપંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool) માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે. ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 તાજેતરમાં શોધ કરવામાં આવેલાં નેનો યુરીયા પ્રવાહી (Nano Urea Liquid) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. દુનિયાનું સૌથી પ્રથમ નેનો યુરીયા પ્રવાહીનો આવિષ્કાર IFFCO દ્વારા કરવામાં આવ્યો હતો.2. તેનો આવિષ્કાર IFFCO દ્વારા તેના કલોલ ખાતે આવેલાં એકમમાં કરવામાં આવ્યો હતો.૩. તે IFFCO દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે. ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલાં SDG સૂચકાંક - 2020-21 (Sustainable Development Goal Index - 2020–21) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. રાજ્યોના વર્ગમાં શ્રેષ્ઠ કામગીરી (top performer) માં કેરળ પ્રથમ ક્રમાંકે છે જ્યારે બિહાર છેલ્લા ક્રમે છે.2. કેન્દ્રશાસિત વિસ્તારમાં દિલ્હી પ્રથમ ક્રમે છે.૩. આ સૂચકાંકમાં ગુજરાત દ્વિતિય ઉત્તમ કામગીરી (second best performer) માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક સાથે છે.4. SDG સૂચકાંકમાં સારૂ સ્વાસ્થ્ય અને સુખાકારીમાં ગુજરાત કામગીરીમાં રાજ્યોના વર્ગમાં પ્રથમ ક્રમે છે. ફકત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 ફકત 1 અને 4 1, 2, 3 અને 4 ફકત 1, 2 અને 4 ફક્ત 1, 2 અને 3 ફકત 1 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના "પરફોરમન્સ ગ્રેડ ઈન્ડેક્ષ (PGI) – 2019-20'' બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. પ્રદર્શન (Performance) ચકાસવા માટે આ પરફોરમન્સ ગ્રેડ ઈન્ડેક્ષ 70 સૂચકો (indicators) નો ઉપયોગ કરે છે.2. આ PGI - 2019-20 ત્રીજી આવૃત્તિ છે.3. પંજાબે 929 ગુણ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.4. છત્તીસગઢ છેલ્લા ક્રમે રહ્યું. 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 2 અને 3 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 2 અને 3 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંયુક્ત રાષ્ટ્રો પર્યાવરણ કાર્યક્રમના "પ્રોટેક્ટેડ પ્લાનેટ રીપોર્ટ - 2020" અહેવાલ અનુસાર 2010થી ___ મિલિયન ચોરસ કિલોમીટર સુરક્ષિત અને સંરક્ષિત (Protected and Conserved) વિસ્તાર હેઠળ મુકવામાં આવ્યાં છે. 25 26 21 15 25 26 21 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP