Gujarat Police Constable Practice MCQ Part - 2 બાલ ગંગાધર ટિળક અને એની બેસન્ટે ઈ.સ. 1916 માં નીચેનામાંથી કઈ બાબતની શરૂઆત કરી હતી ? ઓગષ્ટ પ્રસ્તાવ મુસ્લિમ લીગ હોમરૂલ આંદોલન ફોરવર્ડ બ્લોક ઓગષ્ટ પ્રસ્તાવ મુસ્લિમ લીગ હોમરૂલ આંદોલન ફોરવર્ડ બ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એસિડવર્ષા (Acid-rain) માં વરસાદમાં પાણી સાથે ક્યો એસિડ જમીન પર પડે છે ? ઝિંક ક્લોરાઈડ એસેટીક એસિડ હાઈડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ઝિંક ક્લોરાઈડ એસેટીક એસિડ હાઈડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનવિધાનો પસંદ કરો. આપેલ બંને ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી. ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી. ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અમલમાં આવેલ 'Mother on Campus' પહેલ ક્યા રાજ્યની છે ? હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ત્રિપુરા ઝારખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ત્રિપુરા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં 100 ડ્રમ મહોત્સવ ‘વાંગલા’ મનાવાયો ? અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP