કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો ?

જસપ્રીત બુમરાહ
જયદેવ ઉનડકટ
આર. અશ્વિન
મોહમ્મદ શમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
FIRA અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
FIRA એ એક પ્રકારનો દસ્તાવેજ છે. જે બેંક દ્વારા વિદેશથી નાણાં મળ્યાના પુરાવારૂપે રજૂ કરવામાં આવે છે.
FIRAનું પૂરું નામ ફોરેન ઈનવર્ડ રેમિટન્સ એડવાઈસ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP