ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો.

દોહરો
મનહર
મંદાક્રાંતા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન સસ્ટેનેબલ લેન્ડ મેનેજમેન્ટ (CoE-SLM)નું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ?

શિમલા
દેહરાદૂન
ધર્મશાલા
પટના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
'ધ ગોલ્ડન યર્સ ઃ ધ મેની જોય્સ ઓફ લિવિંગ એ ગુડ લોંગ લાઈફ’ નામના પુસ્તકના લેખક કોણ છે ?

નેહા ખરે
સલમાન રશ્દિ
રસ્કિન બોન્ડ
શશિ થરૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ?

વિશાખાપટ્ટનમ
મુંબઈ
કોચીન
પણજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP