કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને 2025 સુધીમાં TB મુક્ત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે 'ટ્રાઈબલ TB' પહેલની શરૂઆત કરી તથા ___ અને ___ પોર્ટલના વિલીનીકરણની પણ ઘોષણા કરી. SPICe + અને સ્વાસ્થ્ય NTIPRIT અને NDSAP ભૂમિ રાશિ અને DIKSHA સ્વાસ્થ્ય અને NIKSHAY SPICe + અને સ્વાસ્થ્ય NTIPRIT અને NDSAP ભૂમિ રાશિ અને DIKSHA સ્વાસ્થ્ય અને NIKSHAY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેમ્બ્રિજ એનર્જી રીસર્ચ એસોસિએટ (CERA) દ્વારા ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? વ્લાદિમીર પુનીત જો બિડેન નરેન્દ્ર મોદી બોરિસ જોન્સન વ્લાદિમીર પુનીત જો બિડેન નરેન્દ્ર મોદી બોરિસ જોન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક ઉપમા આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ? દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 19 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 16 જુલાઈ 19 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 16 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP