સમય અને કામ (Time and Work) એક ટાંકી નીચે છિદ્ર હોવાથી 5 ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઈ જશે ? 30 કલાક 24 કલાક 26 કલાક 28 કલાક 30 કલાક 24 કલાક 26 કલાક 28 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે, ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 60 120 720 180 60 120 720 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે.તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 22 18 16 20 22 18 16 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જાફરભાઈએ 10 રૂપિયે ડઝનના ભાવે 40 ડઝન નાંરગી ખરીદી. તેમાંથી અડધા ભાગની નારંગી '4 રૂપિયાની 3' ના ભાવે વેચી. બાકી ૨હેલી નારંગીમાંથી 20 નારંગી બગડી ગઈ, જે ફેંકી દીધી. વધેલી નારંગી '3 રૂપિયાની 4' ના ભાવે વેચી. જાફ૨ભાઈને મળેલો નફો અથવા ગયેલી ખોટ શોધો. રૂા. 85 ખોટ રૂા. 75 નફો રૂા. 75 ખોટ રૂા. 85 નફો રૂા. 85 ખોટ રૂા. 75 નફો રૂા. 75 ખોટ રૂા. 85 નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો, તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હતો ? 500 506 524 44 500 506 524 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP