કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનું પ્રથમ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટબેડ કયા શહેરમાં સ્થાપવામાં આવશે ? રાઉરકેલા ભુવનેશ્વર કટક બાલાસોર રાઉરકેલા ભુવનેશ્વર કટક બાલાસોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) RBI દ્વારા નાણાકીય વર્ષ 2021-22માં GDP ગ્રોથ રેટ ___ % રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. 9.5 11.5 10.5 8.5 9.5 11.5 10.5 8.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? બ્રિટન - અમેરિકા અમેરિકા - રશિયા અમેરિકા - મેક્સિકો ચીન - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - રશિયા અમેરિકા - મેક્સિકો ચીન - રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) 1. તાજેતરમાં ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-2020ની બીજી આવૃત્તિ જાહેર કરવામાં આવી.2. ઈન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવે છે. 3. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2020માં મોટા રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. ઉકત વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. 1,2,3 માત્ર 1,3 માત્ર 2,3 માત્ર 1,2 1,2,3 માત્ર 1,3 માત્ર 2,3 માત્ર 1,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ? કબૂલાત ફેર તપાસ ઉલટ તપાસ સરતપાસ કબૂલાત ફેર તપાસ ઉલટ તપાસ સરતપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP