Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
4% ખોટ
1.1% નો
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લૉન્ચ કર્યું ?

બ્લૂ ઓરિજિન
બોઈંગ
ઓર્બિટલ
SpaceX

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP