કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને એક પણ નહીં ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? ચીન ભારત અમેરિકા જાપાન ચીન ભારત અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અબાધા યોજના (ABADHA Scheme) ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘બિપરજોય’ ચક્રવાતનું નામકરણ ક્યા દેશે કર્યું ? શ્રીલંકા બાંગ્લાદેશ ભારત ઓમાન શ્રીલંકા બાંગ્લાદેશ ભારત ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP