કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતનું પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ નલ્લુર ટેમેરિંડ ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલું છે ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેનામાંથી કઈ નારીએ મહિલા સશક્તિકરણ અંગે યોગદાન આપેલું છે ? ચંદ્રીકા રાવલ સુશીલા પારીખ આપેલ તમામ રેણુકા પામેયા ચંદ્રીકા રાવલ સુશીલા પારીખ આપેલ તમામ રેણુકા પામેયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું. TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે. આપેલ તમામ ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું. TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે. આપેલ તમામ ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી નીચેના પૈકી ___ સમાંતર શ્રેણી નથી. 18, 15, 12 101, 108, 115 -7, -5, -3 10, 6, 3 18, 15, 12 101, 108, 115 -7, -5, -3 10, 6, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે, તો કુલ કેટલા અંકોની જરૂર પડે ? 198 203 192 183 198 203 192 183 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP