કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ફિશરીઝને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝ સ્થાપવામાં આવશે ?

કર્ણાટક
તમિલનાડુ
મહારાષ્ટ્ર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના જિલ્લા વન અધિકારી (DFO) જગદીશ સુધારકર બાકને UNESCOનો 2023 મિશેલ બેટિસ એવોર્ડ જીત્યો ?

કેરળ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અનિલકુમાર જૈન
વિશ્વનાથસિંહ
સુનિલ શર્મા
આનંદ શ્રીવાસ્તવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ક્યું રાજ્ય મુખ્યમંત્રી કૌશલ્ય અપગ્રેડેશન અને વૈશ્વિક રોજગાર યોજના શરૂ કરી રહ્યું છે ?

કર્ણાટક
ઝારખંડ
મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP