કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પાર્કિસન્સ દિવસ (World Parkinson's Day) ક્યારે મનાવાય છે ? 9 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ 11 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના સુગંધિત ચોખા નાગરી દુબરાજને જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ અપાયું ? પ.બંગાળ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક ટ્રેનની લંબાઈ 500 મીટર છે, તે 4 કિ.મી.લાંબા પુલ ઉપરથી 90 = 25 કિ.મી./કલાકની ઝડપથી પસાર થાય છે, તો ટ્રેનને આ પુલના એક છેડેથી બીજા છેડે સુધી પસાર કરતા કેટલો સમય લાગે ? 2 મિનિટ 4 મિનિટ 3 મિનિટ 5 મિનિટ 2 મિનિટ 4 મિનિટ 3 મિનિટ 5 મિનિટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP l1 = ટ્રેનની લંબાઈ = 500 મીટર l2 = પુલની લંબાઈ = 4 કિ.મી. = 4000 મીટર S1 = ટ્રેનની ઝડપ = 90 કિ.મી./ કલાક S2 = પુલની ઝડપ = 0 સમય (સેકન્ડમાં) = (l1+l2) / S1 ± S2)5/18 (500+4000) / (90× 5/18) =(4500×18) / (90×5) = 180 સેકન્ડ = 3 મિનિટ
સમય અને અંતર (Time and Distance) એક વાહન 40 કિ.મી/કલાકની ઝડપે જાય છે, તો 240 મિનિટમાં કેટલું અંતર કાપે ? 16 કિ.મી 80 કિ.મી 160 કિ.મી 360 કિ.મી 16 કિ.મી 80 કિ.મી 160 કિ.મી 360 કિ.મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના મેડલ ટેલીમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ? કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP