સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી. અને, તો જ્યાં, ત્યાં તો, જો માટે, પણ અને, તો જ્યાં, ત્યાં તો, જો માટે, પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. બહારથી લોહી નીકળ્યું ન હતું. અંદર માર વાગ્યો હતો. એ બેહોશ થઈ ગઈ હતી. પછી, એટલે પણ, અને માટે, ત્યાં જ્યાં સુધી, કે પછી, એટલે પણ, અને માટે, ત્યાં જ્યાં સુધી, કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. એક રાજકુંવરીને પરણે. એ મોટી થાય. એને છોડી દે. જ્યાં સુધી, ત્યાં સુધી જ્યારે, ત્યારે આપેલ પૈકી એક પણ નહીં કેમ, કે જ્યાં સુધી, ત્યાં સુધી જ્યારે, ત્યારે આપેલ પૈકી એક પણ નહીં કેમ, કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. અગાઉ બટકવાડા ગયો. અગાઉ સંતરામપુર ગયો. તમને લખવા ધારતો હતો. જ્યાં, ત્યાં અને, ત્યારનો જ્યાં સુધી, ત્યાં સુધી અર્થાત્ જ્યાં, ત્યાં અને, ત્યારનો જ્યાં સુધી, ત્યાં સુધી અર્થાત્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. સમાજમાં કલેકટરની જરૂર છે. કેળાંની લારીવાળાની પણ જરૂર છે. અને જેમ, તેમ જે, તે જ્યાં, ત્યાં અને જેમ, તેમ જે, તે જ્યાં, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP