કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, ભારતનું વન આવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના ___ ટકા છે. 21.71% 25.27% 28.21% 30.75% 21.71% 25.27% 28.21% 30.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR. 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ક્યા જિલ્લામાં છે ? તાપી વલસાડ નર્મદા ડાંગ તાપી વલસાડ નર્મદા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, 3.07% વનાવરણમાં વધારા સાથે કર્યું રાજ્ય ટોચના સ્થાને છે ? તેલંગાણા મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ (ISFR)-2021 અનુસાર, ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લાં બે વર્ષ (2019-2021)માં કેટલો વધારો થયો છે ? 571 ચો.કિ.મી. 629 ચો.કિ.મી. 721 ચો.કિ.મી. 925 ચો.કિ.મી. 571 ચો.કિ.મી. 629 ચો.કિ.મી. 721 ચો.કિ.મી. 925 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. આપેલ તમામ 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP