કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ આપેલ તમામ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ આપેલ તમામ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ - 2022-23માં કેન-બેતવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આપેલ તમામ આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23 અંગે સાચો વિકલ્પ પસંદ કરો. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને બીજું ડિજિટલ બજેટ રજૂ કર્યું અમૃતકાળનું બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ આપેલ તમામ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને બીજું ડિજિટલ બજેટ રજૂ કર્યું અમૃતકાળનું બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં ઉલ્લેખિત PM-DevINEનું પૂરું નામ જણાવો. PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્થઈસ્ટ રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રિજન PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્થઈસ્ટ રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રિજન PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં ખાધના અંદાજ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. પ્રાથમિક ખાધ- 2.8% મહેસૂલી ખાધ - 3.8% આપેલ તમામ રાજકોષીય ખાધ - 6.4% પ્રાથમિક ખાધ- 2.8% મહેસૂલી ખાધ - 3.8% આપેલ તમામ રાજકોષીય ખાધ - 6.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP