કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વનો સૌથી મોટો કેનાલ લોક 'Zeesluis Ijmuiden'નું ઉદ્ઘાટન ક્યા દેશમાં કરાયું ? ડેન્માર્ક નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ ડેન્માર્ક નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) એશિયન ગેમ્સ 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? ભારત ચીન રશિયા ઓસ્ટ્રેલિયા ભારત ચીન રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ (World Neglected Tropical Diseases Day) ક્યારે મનાવાય છે ? 2 ફેબ્રુઆરી 30 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી 31 જાન્યુઆરી 2 ફેબ્રુઆરી 30 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી 31 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ફલાઈંગ બોટ ધ જેટ (THE JET) ક્યા શહેરમાં લૉન્ચ કરવામાં આવશે ? દોહા શાંઘાઈ ટોક્યો દુબઈ દોહા શાંઘાઈ ટોક્યો દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં 30મા NCW સ્થાપના દિવસની થીમ ‘શી-ધ ચેન્જ મેકર' હતી. આપેલ બંને 31 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નો 30મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં 30મા NCW સ્થાપના દિવસની થીમ ‘શી-ધ ચેન્જ મેકર' હતી. આપેલ બંને 31 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નો 30મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP