Revenue Talati Exam Paper (28-02-2016) ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃૂતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હરપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હરપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ર છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા ક્યા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ? ભાવનગર જિલ્લો અમદાવાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો જુનાગઢ જિલ્લો ભાવનગર જિલ્લો અમદાવાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો જુનાગઢ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રુતિ વેદ વિલાસી શ્વેત શ્રમ વેદ વિલાસી શ્વેત શ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District A = { x/x એ 12નો અવિભાજ્ય અવયવ } તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 6 3 4 2 6 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરોજીની નાયડુ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Find correct spelling. etiquette etiquete ettiquete ettiquette etiquette etiquete ettiquete ettiquette ANSWER DOWNLOAD GUJARATI MCQ APP