Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “આડો આંક વાળવો’ એટલે જીત હાંસલ કરવી છેવટની હદે જઈને વર્તવું નિષ્ફળ જવું સિદ્ધિ પ્રાપ્ત કરવી જીત હાંસલ કરવી છેવટની હદે જઈને વર્તવું નિષ્ફળ જવું સિદ્ધિ પ્રાપ્ત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “દાંતે તરણું લેવું” એટલે હાર કબુલ કરવી આપેલ તમામ અતિશય લાચારી બતાવવી દીનતાથી શરણે જવું હાર કબુલ કરવી આપેલ તમામ અતિશય લાચારી બતાવવી દીનતાથી શરણે જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District છોટુએ દસમાની બોર્ડની પરીક્ષામાં 95 પર્સેન્ટાઈલ મેળવેલ છે એટલે કે તેણે 100 માંથી 95 વિધાર્થીના માર્કસ તેનાથી વધારે છે 95 ટકા માર્કસ મેળવ્યા છે 100માંથી 95 વિધાર્થીઓના માર્કસ તેનાથી ઓછાછે તેણે 5 ટકા વધુ માર્કસ મેળવ્યા છે 100 માંથી 95 વિધાર્થીના માર્કસ તેનાથી વધારે છે 95 ટકા માર્કસ મેળવ્યા છે 100માંથી 95 વિધાર્થીઓના માર્કસ તેનાથી ઓછાછે તેણે 5 ટકા વધુ માર્કસ મેળવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 2 + 0.039 + 1.67 + 1.2 = ___ 3.809 3.909 4.909 4.306 3.809 3.909 4.909 4.306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચકકર લગાવવા કેટલું અંતર કાપવું પડે ? (π = 22/7 ) 440 મીટર 880 મીટર 220 મીટર 330 મીટર 440 મીટર 880 મીટર 220 મીટર 330 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP