કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ કેબલ સ્ટેય્ડ રેલવે બ્રિજ અંજ ખડ્ડુ બ્રિજ ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણ પામ્યો ? સિક્કિમ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ સિક્કિમ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) હેલ્થ સ્ટાર રેટિંગ ક્યા સંગઠનની પહેલ છે ? NITI આયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા FSSAI NABARD NITI આયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા FSSAI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ યોજના માટે લોકપાલ એપ (Ombudsperson App) લૉન્ચ કરવામાં આવી ? PM આવાસ યોજના PM POSHAN મનરેગા એક પણ નહીં PM આવાસ યોજના PM POSHAN મનરેગા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય રેલવે ભારતની સૌથી મોટી વિશ્વ સ્તરીય કુસ્તી એકેડમી ક્યા સ્થાપશે ? લખનૌ (ઉત્તર પ્રદેશ) કિશનગંજ (દિલ્હી) સુલતાનપુર (હરિયાણા) ચંદીગઢ લખનૌ (ઉત્તર પ્રદેશ) કિશનગંજ (દિલ્હી) સુલતાનપુર (હરિયાણા) ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 41મો 45મો 58મો 43મો 41મો 45મો 58મો 43મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP