કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૈન્ય રણક્ષેત્રમ્-2022 નામક હેકાથોનનું આયોજન કોણે કર્યુ હતું ? ICG ભારતીય સૈન્ય BSF NSG ICG ભારતીય સૈન્ય BSF NSG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) સાથે મળીને ક્યા શહેરમાં 17 મેગાવોટનો ભારતનો પ્રથમ સોલાર ફોટોવોટિક પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો ? બીના (મધ્ય પ્રદેશ) પુણે (મહારાષ્ટ્ર) કોચી (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) બીના (મધ્ય પ્રદેશ) પુણે (મહારાષ્ટ્ર) કોચી (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? વલભી પાટણ સિદ્ધપુર કર્ણાવતી વલભી પાટણ સિદ્ધપુર કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? કૃષ્ણદેવરાય છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક અકબર કૃષ્ણદેવરાય છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'ઓપરેશન નન્હે ફરિશ્તે' કોની સાથે સંબંધિત છે ? BSF CBI CRPF RPF BSF CBI CRPF RPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP