• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ?
સેજય :

સજળ
સેજ, શય્યા
સેજલ
સજાવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ?
ખાટ :

પલંગ
મેજ
પાટલો
બાજોઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ?

નાના-ભાતી
અશરણશર્ણ
થેઈથેઈકાર
દીનદયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ?

રડરડ
છાનામાના
ચોપડા ચોપડી
અન્નપાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ડોહા વાડી - ખેતરમાં કામ કરે છે. રેખાંકિત પદની વિભક્તિ કઈ ?

ષષ્ઠી
ચતુર્થી
સપ્તમી
અપાદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7916
  • 7917
  • 7918
  • 7919
  • 7920
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વાક્યના પ્રકારો GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નફો અને ખોટ (Profit and Loss) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US