Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યું જોડકુ બંધબેસતુ નથી ? આદિ કવિ - નરસિંહ મહેતા ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્ કવિશિરોમણિ - પ્રેમાનંદ ગરબીઓ ના કવિ - દયારામ આદિ કવિ - નરસિંહ મહેતા ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્ કવિશિરોમણિ - પ્રેમાનંદ ગરબીઓ ના કવિ - દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં ખુનની જોગવાઇ કઇ કલમો હેઠળ દર્શાવવામાં આવી છે ? આપેલ પૈકી એક પણ નહીં 300 થી 303 300 થી 305 304 થી 305 આપેલ પૈકી એક પણ નહીં 300 થી 303 300 થી 305 304 થી 305 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ? એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. આપેલ તમામ દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. આપેલ તમામ દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજયે અંતરિયાળ જિલ્લાઓ માટે મુખ્યમંત્રી વાયુ સ્વાસ્થ્ય સેવાની શરૂઆત કરી ? છત્તીસગઢ બિહાર ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ બિહાર ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા રાજ્યના અખરોટને GI ટેગ આપવાની ભલામણ સ્વીકારી છે ? છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP