PSI Prelim Exam Paper (06-03-2022) ISRO નું ટેલીમેટ્રી ટ્રેકીંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) જે અવારનવાર સમાચારમાં હોય છે તે ___ ખાતે સ્થિત છે. શ્રીહરિકોટા પુના નવી દિલ્હી બેંગ્લુરૂ શ્રીહરિકોટા પુના નવી દિલ્હી બેંગ્લુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) માનવ કીડની સ્ટોનમાં જોવા મળતું મુખ્ય રાસાયણિક સંયોજન ___ છે. કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ સલ્ફેટ યુરિક એસિડ કેલ્શિયમ ઓક્ઝાલેટ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ સલ્ફેટ યુરિક એસિડ કેલ્શિયમ ઓક્ઝાલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતું ___ છે. લોઢું તાંબુ ઝિંક ચાંદી લોઢું તાંબુ ઝિંક ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) કયા મનોવિજ્ઞાની દ્વારા ‘hierarchy of needs’ ની થિયરી રજૂ કરવામાં આવી ? કાર્લ રોજર્સ એરીક એરીક્સન અલ્ફ્રેડ ઍડલર અબ્રાહમ મેસ્લો કાર્લ રોજર્સ એરીક એરીક્સન અલ્ફ્રેડ ઍડલર અબ્રાહમ મેસ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) મનોવિજ્ઞાની ઈવાન પૉવલોવ કયા પ્રાણી સાથે પ્રયોગ માટે પ્રખ્યાત હતાં ? ગિની ડુક્કર સસલા કૂતરા ઉંદર ગિની ડુક્કર સસલા કૂતરા ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP