PSI Prelim Exam Paper (06-03-2022) પ્રખ્યાત મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ ક્યા દેશનાં હતા ? ઓસ્ટ્રીયા હંગરી જર્મની સ્પેઈન ઓસ્ટ્રીયા હંગરી જર્મની સ્પેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) પુસ્તક 'Annihilation of Caste' ના લેખક કોણ હતા ? એમ કે ગાંધી વલ્લભભાઈ પટેલ બી આર આંબેડકર જે એલ નહેરૂ એમ કે ગાંધી વલ્લભભાઈ પટેલ બી આર આંબેડકર જે એલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) સમાજશાસ્ત્રીઓને તેમના દેશ સાથે જોડો.(1) મેક્સ વેબર(2) ટેલકૉટ પારસન્સ (3) જર્મી બેન્થામ (4) એમિલ ડર્ખેમ(a) ફ્રાન્સ (b) ઈંગ્લેન્ડ(c) જર્મની(d) યુએસએ 1b, 2d, 3c, 4a 1c, 2b, 3d, 4a 1c, 2b, 3a, 4d 1c, 2d, 3b, 4a 1b, 2d, 3c, 4a 1c, 2b, 3d, 4a 1c, 2b, 3a, 4d 1c, 2d, 3b, 4a ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Answer "A" & "D" both are correct
PSI Prelim Exam Paper (06-03-2022) જો EVERESTER=EVESERRET, તો MOUNTAINS=? OMUNTASIN UMONATNIS આપેલ પૈકી એક પણ નહીં OUMATNSNI OMUNTASIN UMONATNIS આપેલ પૈકી એક પણ નહીં OUMATNSNI ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
PSI Prelim Exam Paper (06-03-2022) લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ?(1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો.(2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો.(3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું. (4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા. બધાં સાચાં છે. ફક્ત 1 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 બધાં સાચાં છે. ફક્ત 1 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP