GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ? ટોરન્ટો ન્યુ દિલ્લી લંડન જીનીવા ટોરન્ટો ન્યુ દિલ્લી લંડન જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ''અમૂલ''ના આદ્યસ્થાપક કોણ હતા ? શ્રી રામસિંહ પરમાર શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી ડૉ. વી. કુરિયન શ્રી રામસિંહ પરમાર શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી મોતીભાઈ ચૌધરી ડૉ. વી. કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? અંગ્રેજ ફ્રેન્ચ પોર્ટુગિઝ જર્મન અંગ્રેજ ફ્રેન્ચ પોર્ટુગિઝ જર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ? 1945 1990 1997 1975 1945 1990 1997 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP