કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના હેરિટેજ ડ્રિંક તરીકે ઓળખાતા ફેની GI ટેગ એનાયત કરાયો ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગોવા તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCOનું પૂરું નામ શું છે ? શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કોઓર્ડિનન્સ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કોઓર્ડિનન્સ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે 'SIMEX- 2021' અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું ? 28મી 27મી 29મી 30મી 28મી 27મી 29મી 30મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 72મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાપર્ણ કર્યું છે ? મહેશ્વર વન રામેશ્વર વન મારુતી નંદન વન રામવન મહેશ્વર વન રામેશ્વર વન મારુતી નંદન વન રામવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈલેક્ટ્રિક મોબિલિટી' વિષય અંતર્ગત BRICS નેટવર્ક યુનિવર્સિટીના સંમેલનની આભાસી મેરબાની કરી ? IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT રુડકી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP