બંધારણના અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સંસદને સંબોધન કરે છે ? આપેલ બંને દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા જારી એશિયા-પ્રશાંત વ્યક્તિગત સ્વાસ્થ્ય સૂચકઆંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 10 12 7 8 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા દેશે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)માં ફરીથી જોડાવાની જાહેરાત કરી ? રશિયા બ્રિટન પાકિસ્તાન અમેરિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર પહેલ લૉન્ચ કરી ? ત્રિપુરા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE)એ કઈ સંસ્થા સાથે મળીને 'સ્વાવલંબન સશક્ત-મેગા કેમ્પઈન' શરૂ કર્યું ? DRDO ECGC SIDBI LIC TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં વાઘના બચ્ચાને શિકાર માટે ટ્રેઈન કરવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ? બાંદીપુર ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનો સૌપ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? અરુણાચલ પ્રદેશ અંદામાન નિકોબાર ટાપુ સમુહ લદાખ રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નીચેનામાંથી કોને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ(SERB) વીમેન એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ? અંતરા બેનર્જી સોનુ ગાંધી આપેલ તમામ શોભના કપૂર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા રાજ્યે 'સ્માર્ટ આંગણવાડી યોજના' શરૂ કરી ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં વર્ષ 2021ની ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ ટ્રોફી કોણે જીતી ? નોવાક જોકોવિચ ડેનિલ મેડવેડેવ રાફેલ નડાલ ડોમિનિક થીએમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?