તાજેતરમાં શ્રીમતી નિર્મલા સિતારામને ‘રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈન' (NMP) યોજના શરૂ કરી છે. આ યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ યોજના બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સમાં શરૂ કરવામાં આવી હતી. જેની કિંમત 6 લાખ કરોડ રૂપિયા છે.
2. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે મહત્વની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિને ચાર વર્ષમાં એટલે કે વર્ષ 2022 થી 2025 સુધીમાં ખાનગી ભાગીદારીમાં PPP મોડલ દ્વારા કે લીઝ પર આપીને ભંડોળ એકઠું કરવાનું આયોજન કર્યુ છે.
3. આ યોજનામાં ખાનગી ક્ષેત્રને પણ સામેલ કરવામાં આવ્યું છે. તેમની પાસે અધિકારો હશે પણ પ્રોજેક્ટમાં માલિકી નહીં.
4. આ યોજના ભારતભરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે ભંડોળનો ઉપયોગ કરશે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?