તાજેતરમાં કયા સંગઠને ભારતીય MSME ક્ષેત્રની સુરક્ષા માટે 500 મિલિયન ડોલરના કાર્યક્રમ 'રેન્જિગ એન્ડ એક્સલરેટિંગ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) પરર્ફોમન્સ' (RAMP)ને મંજૂરી આપી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

તાજેતરમાં પ્રખ્યાત લેખક એરિક કાર્લેનું નિધન થયું, તેમના દ્વારા લખાયેલી પ્રસિદ્ધ ચિત્ર પુસ્તકનું નામ જણાવો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?