રોકાણ આધારિત બેંકિંગ કંપની JP મોર્ગનની બ્લોકચેઈન આધારિત પેમેન્ટ નેટવર્ક 'Liink' માં સામેલ થનારી ભારતની પ્રથમ બેન્ક કઈ બની ? ICICI SBI HDFC Yes TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ગુજરાતી ભાષાનો બાળ સાહિત્ય પુરસ્કાર - 2020 કોને એનાયત કરાયો ? દિકપાલસિંહ જાડેજા ગોપાલ પારેખ કિરીટ ગૌસ્વામી નટવર પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ? રસાયણ અને ખાતર મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
10 લાખથી વધુ વસ્તીવાળા કયા શહેરે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી 2020ના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં સૌથી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ? પુણે બેંગલુરુ અમદાવાદ ભૂવનેશ્વર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે 'સહી દિશા' અભિયાન લૉન્ચ કર્યું છે ? NDB UNDP વર્લ્ડ બેંક ADB TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે દેશભક્તિ બજેટ રજૂ કર્યું ? દિલ્હી જમ્મુ કાશ્મીર તેલંગાણા ઉત્તર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં અમદાવાદના મોઢેરા ખાતે બનાવવામાં આવેલા સ્ટેડિયમની પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા કેટલી છે ? 1.35 લાખ 1.10 લાખ 90,000 1.32 લાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘાસચારા સ્વાવલંબન યોજના હેઠળ કયા જિલ્લામાં 2,440 હેક્ટર ઘાસિયા મેદાનોને પુન:જીવિત કરાશે ? વલસાડ કચ્છ જુનાગઢ પોરબંદર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા વિસ્તારમાં દીપડાઓથી થતાં નુકસાનને અટકાવવા માટે દીપડાનું મેગા રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવશે ? અમરેલી અને વેરાવળ અમરેલી અને મોડાસા અમરેલી અને જાંબુઘોડા અમરેલી અને ધારી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ગ્રામ ઉજાલા યોજનાનો પ્રારંભ કયા રાજ્યથી કરવામાં આવ્યો ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર છત્તીસગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?