તાજેતરમાં નાસાના ઓસીરિસ રેક્સ અંતરિક્ષ યાને પૃથ્વી તરફની પોતાની યાત્રા શરૂ કરી. તેને કયા એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર મોકલવામાં આવ્યું હતું ? એસ્ટરોઈડ એપોલો એસ્ટરોઈડ ઈરોસ એસ્ટરોઈડ બેન્નુ એસ્ટરોઈડ એપોફિસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નિધન પામેલા સુંદરલાલ બહુગુણા પ્રસિદ્ધ ............. હતા. વૈજ્ઞાનિક પર્યાવરણવિદ્ સંગીતકાર ચિત્રકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ? વર્ષ 1992 વર્ષ 2003 વર્ષ 1972 વર્ષ 1998 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલો 'સેન્ટ્રલ વિસ્ટો પ્રોજેક્ટ' કયો વિભાગ ચલાવી રહ્યો છે ? નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ શ્રીલંકા ઈંગ્લેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? HDFC Axis ICICI YES TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં 'નેશનલ કમિશન ફોર શીડ્યુ્લ્ડ કાસ્ટ્સ (NCSC) માટે ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાપન પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેની ડિઝાઈન ___ દ્વારા કરવામાં આવી છે. NIC IIT દિલ્હી BISAG-N C-DAC TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નેશનલ ટેકનોલોજી ડે-2021 (11 મે)ની થીમ જણાવો. Fight with Covid-19 Through Technology Science and Technology for a Sustainable Future Rebooting the Economy Through Science and Technology Technology for Next Era TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Climate Action Tracker વિશ્લેષણ અનુસાર, વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં કેટલા ટકા વૃદ્ધિ થશે ? 2.4% 5.2% 1.2% 3.4% TRUE ANSWER : ? YOUR ANSWER : ?