નાસાએ ચક્રવાતો અને જળવાયુ મોડલ પર તેના પ્રભાવોના અધ્યયન માટે ક્યુ મિશન લૉન્ચ કર્યું છે ? IISCUS IPCUS INSEX INCUS TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલી મંદાકિની નદી ક્યા રાજ્યમાંથી ઉદ્ભવે છે ? મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ બિહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વના સૌથી ઊંચા માર્ગ ઉમલિંગ લા પાસ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો ? IRCON L&T અદાણી કન્સ્ટ્રકશન BRO TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ? છઠ્ઠું ત્રીજું પાંચમું ચોથું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતના પ્રથમ ઘાસ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા રાજયના રાનીખેતમાં કરવામાં આવ્યું ? હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ ત્સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 5 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ‘હિન્દ મહાસાગર નૌસેના સિમ્પોસિયમનું' આયોજન ક્યાં થયું હતું ? ઓસ્ટ્રેલિયા UAE ભારત ફ્રાંસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં 'બોઈતા વંદના' મહોત્સવ ક્યાં રાજ્યમાં ઉજવાયો ? છત્તીસગઢ ઝારખંડ ઓડિશા તેલંગાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે નિર્માણ કાર્યોમાં કાર્યરત શ્રમિકોની સહાયતા માટે 'શ્રમિક મિત્ર’ યોજના શરૂ કરી છે ? લદાખ રાજસ્થાન દિલ્હી હરિયાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ સંસ્થાએ 'સસ્ટેનેબલ અર્બન કુલિંગ હેન્ડબુક' રિપોર્ટ જારી કર્યો ? NITI આયોગ FAO UNEP NABARD TRUE ANSWER : ? YOUR ANSWER : ?