તાજેતરમાં ક્યા દેશની વેસ્ટબરી ગુફામાંથી વિલુપ્ત થઈ ચૂકેલા ‘હિપોપટેમસ એન્ટિક્સ'ના અવશેષો મળી આવ્યા છે ? પાકિસ્તાન ઈજિપ્ત બ્રિટન ઈન્ડોનેશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યમાંથી રાષ્ટ્રવ્યાપી નદી પશુપાલન કાર્યક્રમ શરૂ કરાયો ? ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા મહાનુભાવને વર્ષ 2021નો યિદાન પુરસ્કાર એનાયત થયો છે ? આપેલ બંને ડૉ.રુકિમણી બેનરજી પ્રો.એરિક હનુશેક આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં KVICએ વિશ્વનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? નવી દિલ્હી જયપુર દેહરાદૂન લેહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા મંત્રાલયે 20 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી વાણિજય સપ્તાહનું આયોજન કર્યું હતું ? કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય શ્રમ અને રોજગાર મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યના એડપુર મરચા અને કુટ્ટિયાકુર કેરીને GI ટેગ મળ્યો છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? બેંગલુરુ ભોપાલ પુણે નવી દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ICMR ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરિચ ઈન નોર્થ ઈસ્ટ (i-Drone) અંતગત મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા ડ્રોનનો COVID-19 રસી પહોંચાડવામાં ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય મણિપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યની કલ્લાકુરિચી લાકડાની નકશીકામની કલાને GI ટૅગ પ્રાપ્ત થયું છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?