થારના રણ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. આપેલ તમામ થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મેં ભી ડિજિટલ 3.0' અભિયાન કયા મંત્રાલયે શરૂ કર્યું ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 75 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIM લખનૌ IIM બેંગલુરુ IIM કોલકાતા IIM અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્રી કનુભાઈ દેસાઈ નીચેનામાંથી કઈ વિભાગના ગુજરાતના કેબિનેટ મંત્રી છે ? મહેસૂલ કૃષિ રમત ગમત નાણાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ દર્દી સુરક્ષા દિવસ (World Patient Sidery d) ક્યા દિવસે મનાવાય છે ? 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ સંસ્થા દર વર્ષે ‘Crime India’ રિપોર્ટ જારી કરે છે ? નીતિ આયોગ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્વેસ્ટિગેશન નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD)એ ક્યા વર્ષ સુધી જળવાયુ ફંડનો 30% ભાગ ગ્રામીણ લઘુસ્તરીય કૃષિમાં પ્રકૃતિ આધારિત સમાધાનોના સમર્થન પર કેન્દ્રીત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ? વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2040 વર્ષ 2035 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે’ (IAI)એ રિમોટ કન્ટ્રોલ આધારિત યુદ્ધક્ષેત્રમાં સક્ષમ એવા કયા રોબર્ટનું અનાવરણ કર્યુ છે ? ISE MK I REX MK II NEE MK II VER KM II TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં GST કાઉન્સિલની 45મી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. કોવિડ– 19ની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પર GSTના રાહત દરો 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવ્યા છે.2. ફૂડ ડિલિવરી એપ્સ પર 5% GST લાગશે.3. પેટ્રોલ અને ડીઝલમાં GST દર 12% થી વધારી 31% કરવામાં આવ્યો છે.4. કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.યોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યુએસ ઓપન 2021માં ‘મેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી ડેનિયલ મેડવેડેવ શ્રી નોવાક જોકોવિચ શ્રી રાફેલ નડાલ શ્રી રોજર ફેડરર TRUE ANSWER : ? YOUR ANSWER : ?