પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે ? માદાજનન કોષ બીજાશય સ્ત્રીકેસર બીજાંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેરોસીનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે ? C15 થી C18 C12 થી C15 C5 થી C12 C1 થી C4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્ક્રેમજેટ એન્જિનમાં પ્રવાહી ઇંધણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? હિલિયમ હાઈડ્રોજન ઓક્સિજન હિલિયમ હાઈડ્રાઈડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઓલેરી કલ્ચર એટલે શું થાય ? તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હાઈડ્રોજન વાયુના શોધકનું નામ શું છે ? એચ. કેવેન્ડિશ થોમસ આલ્વા એડિસન ન્યુટન એચ. બ્રાન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી ? ટાઈફોઈડ કોલેરા ઝાડા ક્ષય (ટી.બી) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ વસ્તુઓ, વસ્તુ છોડ/વૃક્ષમાં પેદા થાય છે ? આપેલ તમામ કપૂર ચિકોરી વેનીલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? કેનેડી નાસા ઈસરો થુંબા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ? સીલ્વીકલ્ચર એપીકલ્ચર ટીશ્યુકલ્ચર ટેક્સીડરમી TRUE ANSWER : ? YOUR ANSWER : ?