તાજેતરમાં 5મી સ્કોર્પિયન કલાસ સબમરીન INS વાગીર નૌસેનાને સોપવામાં આવી, તેનો વિકાસ ક્યા પ્રોજેકટ અંતર્ગત કરાયો છે ? પ્રોજેક્ટ - 27A પ્રોજેક્ટ - 75 પ્રોજેક્ટ - 27B પ્રોજેક્ટ - 15B TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ટાઈમ પર્સન ઓફ ધ યર 2022 કોણ બન્યા ? ઋષિ સુનક શિન્ઝો આબે એન્જેલા મર્કેલ વોલોદિમીર ઝૈલેન્સ્કી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય ત્રિપુરા પ.બંગાળ છત્તીસગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા રાજ્યના બાપટલા જિલ્લાના કોરિસાપાડુના પિચકલાગુડિપાડુ ગામમાં નેશનલ હાઈ- વે 16 (NH-16) પર નિર્મિત 4.1 km ઈરજન્સી લેન્ડિંગ રનવે (ELR) પર ટ્રાયલ રન કર્યુ ? મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? હિમાલયન યાક બ્લુશીપ કસ્તુરી હરણ પ્રોંગહોર્ન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (INC)ની સ્થાપના ક્યા થઈ હતી ? મદ્રાસ દિલ્હી કોલકાતા બોમ્બે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા મંત્રાલયે AI પે ચર્ચા (AI Dialogue) કાર્યક્રમનું આયોજન કર્યું હતું ? ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગતની પ્રથમ G20 ફાઈનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર મુંબઈ ગાંધીનગર બેંગલુરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દીના બોલુઆર્ટે ક્યા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? પેરુ ફીઝી જાપાન માલદીવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા રાજ્યના ટીહરીમાં વિશ્વસ્તરીય કેયાકિંગ કનોઈંગ અકાદમી સ્થાપવામાં આવશે ? લદાખ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?